-
જય શ્રીસ્વામિનારાયણ ! આ છે - “હરિ - સ્વામિનારાયણ ગેમ” આપણા પોતાના પ્રત્યક્ષ મંદિર - હરિમાં આપનું સ્વાગત છે. પોતાની આંગળીઓના ટેરવે પ્રભુ સેવાની દિવ્યતાનો આનંદ ...
Hari Swaminarayan Game
જય શ્રીસ્વામિનારાયણ ! આ છે - “હરિ - સ્વામિનારાયણ ગેમ” આપણા પોતાના પ્રત્યક્ષ મંદિર - હરિમાં આપનું સ્વાગત છે. પોતાની આંગળીઓના ટેરવે પ્રભુ સેવાની દિવ્યતાનો આનંદ માણો ! ચારમાંથી કોઇ એકને પોતાના હરિ તરીકે પસંદ કરો. તમારા હરિને તમારા મનપસંદ વાઘા ધરાવો, ઘરેણા તથા ફૂલોથી શણગારો એ પણ અવનવા બેકગ્રાઉન્ડમાં ! તમારા હેતાળા હરિને શેર કરી દરેકને દર્શનનો લાભ આપો. અને ગેમ જીતવા માટેની રાજીપાની અઢળક કમાણી કરો. પૂ.ગુરુજીની એક લાઇક આપણને સીધો ૧૦ રાજીપો આપશે. કોઇન્સ તમને વઘુ સારા ડ્રેસિંગ વિકલ્પો આપશે. તેથી તમે ચેષ્ટા, મંગળા, આરતિ, કથા જેવી ઘણીરીતે આ કોઇન્સ કમાઈ શકો છો. વિવિધ પ્રકારની ગેમ્સ રમીને આપણને રોમાંચ ની સાથે કોઇન્સ પણ મળશે. નિયમિત યુઝર્સ ને મળશે સ્ક્રેચકાર્ડસ...! જે આપણા રાજીપામાં વધારો કરશે. અને ડેઈલીની લાઈવ ક્વિઝ તો લોકોની ઈંતેજારી અને આનંદનો પ્રોગ્રામ ચોક્કસ બનશે. નેટના મિસયૂઝ ની સંભાવનાની માતા-પિતાની ચિંતાનું શું ? બેફિકર રહો...! ગૂગલની ફેમિલી એપ પાસે તેનો ઉકેલ છે જ. અરે... આ એપ યૂઝ કરવાથી આપણને સ્પેશ્યિલ બોનસ પણ મળશે. સ્વામિનારાયણ બુક્સ, સ્વામિનારાયણ રેડિયો, વચનામૃત હોય કે પછી નિર્ણય… તમે વિચારો એ બધું જ હરિમાં સમાવેલ છે. હવે તો પોતાનો આધ્યાત્મિક હિસાબ પણ તમે એક જ ટચ ઉપર નોંધી શકશો. આ બધું તો ખરું જ, પણ એથી ઘણું વધારે આગળ આવી રહ્યું છે ફયૂચર અપડેટમાં...! માટે હરિને જુઓ... હરિ સાથે રમો... હરિ અનુભવો... અને હરિનો મહા આનંદ માણો...! પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામની અનુપમ પ્રેરણાથી… શ્રીસ્વામિનારાયણ મંદિર કારેલીબાગ-વડોદરા એવં કુંડળધામ પ્રસ્તુત દિવ્ય ભક્તિથી ભરપૂર... સ્વામિનારાયણ ગેમ... હરિ…! English Description : Welcome to Hari , our own virtual swaminarayan mandir , enjoy this tour of Divinity at our fingertips. ➪ Choose one of the four(Ghanshyam Maharaj/ Baluda Ghanshyam/ Harikrushna Maharaj / Tapu Maharaj ) to be your Hari. ➪ Dress your Hari with your favourite dress combos, jewels and florals. That too on elite backgrounds... ➪ Share your love to Hari for all to see... and earn Rajipo to win the game... ➪ One like by Pu. Guruji will be worth 10 Rajipos...!!!! ➪ Coins pave your way to better dressing options... Thus earn coins by watching Chesta, Mangla Aarti, Katha and much more... ➪ A wide array of Games like Hari Smruti, Sweet Ghanshyam, Ghanshyam Puzzle, Hari Milap... gives us coins with a thrill as well... ➪ Regular users win Scratch card boosts too... ➪ Daily Satsang Live Quiz will surely be the talk of the town... ➪ Parent worries...?? no more...!! the Google Family app will be your key to able parenting. Giving you a special bonus as well... ➪ Be it Swaminarayan Books, Swaminarayan Radio, Vachanamrut, swaminarayan shikshapatri,Swaminarayan Satsang Books or Nirnay... you name it and you have it all in Hari…!!! ➪ Keep track of your inner you... now we have e-hisaab too...! ➪ All of this and much much more... see it, feel it, play it to believe it...!!! ➪ share hari with your friends and earn thousands of coin by 100/500 coin each sharing Hari - Swaminarayan Game Go get your own Hari from the google Play store on the 18th of May... Play... Share... Enjoy... and Live the Divinity... Hari...!!!!
Hari Swaminarayan Game游戏截图
新游排行榜
新游期待榜
热门推荐
相关专题
最新专题
- 蜘蛛侠火柴人手游下载
- 玻璃球打砖块手游下载
- 激战黎明风暴手游下载
- 小火苗大冒险手游下载
- 射击入侵伞兵手游下载
- 宠物宝石救援手游下载
- 摩托记忆游戏下载
- 水上滑水比赛手游下载
- 逃离邪恶牙医手游下载
- 毛毛虫的传奇手游下载
- 拉尔夫的冒险手游下载
- 雷电黑暗行动手游下载
- 特技卡车赛车手游下载
- 特技驾驶挑战手游下载
- 指尖上的舞蹈手游下载
- 超级美国赛车手游下载
- 帝国王者归来手游下载
- 饥饿的加菲猫手游下载
- 找到吉尔伯特手游下载
- 方块猫喵喵消手游下载
- 全民足球经理手游下载
- 真实极品赛车手游下载
- 雷电终极狂飙手游下载
- 潘多拉编年史手游下载
- 会飞的纸飞机手游下载
- 短程摩托赛车手游下载
- 电影知识问答手游下载
- 匹萨摩托外卖手游下载
- 忍者熊猫行走手游下载
- 全民雷电战机手游下载
- 友情链接
- 最新游戏
玩家评论
更多>>全部评论